કિંજલ દવેની સગાઈ તૂટવા મામલે કીર્તિ પટેલ બોલી કે “પવનના જોકાએ મજા કેટલી લઈ લીધી હશે એ તો…” જુઓ વાયરલ વિડિયો…
થોડા સમય પહેલા જ ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. પાંચ વર્ષ પછી કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ તેના ફ્રેન્ડ્સ ચોંકી ગયા હતા. બંનેની સગાઈ તૂટ્યા બાદ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સૂત્ર અનુસાર જાણવા મળ્યું છે…