ગુજરાતી સંગીતકાર કિર્તીદાન ગઢવીએ નાઈરોબીમાં પોતાના સમગ્ર પરિવાર સાથે ખુલ્લા આકાશમાં કુદરતી વાતાવરણ વચ્ચે હેલિકોપ્ટર સવારી ની મજા માણી, જુઓ વાયરલ વિડિયો

ગુજરાતી સંગીતકાર કિર્તીદાન ગઢવીએ નાઈરોબીમાં પોતાના સમગ્ર પરિવાર સાથે ખુલ્લા આકાશમાં કુદરતી વાતાવરણ વચ્ચે હેલિકોપ્ટર સવારી ની મજા માણી, જુઓ વાયરલ વિડિયો

ગુજરાતના લોકપ્રિય સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે હાલમાં આફ્રિકાના દેશના પ્રવાસ પર છે. કિર્તીદાન ગઢવી હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પરિવાર સાથે હેલિકોપ્ટર સવારીની મજા માણતો વિડિયો શેર કર્યો હતો જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. આ પહેલા પણ કિર્તીદાન ગઢવી જંગલની મુલાકાત લીધી હતી જેમાં પરિવાર સાથે આનંદદાયક…