ગુજરાતી સિંગર કિર્તીદાન ગઢવી કેન્યાની ખૂબસૂરત જગ્યામાં પોતાના પરિવાર સાથે માણી રહ્યા છે મજા, પત્ની અને બાળકો સાથે વિતાવી ખાસ પળો જુઓ વાયરલ વિડિયો

ગુજરાતી સિંગર કિર્તીદાન ગઢવી કેન્યાની ખૂબસૂરત જગ્યામાં પોતાના પરિવાર સાથે માણી રહ્યા છે મજા, પત્ની અને બાળકો સાથે વિતાવી ખાસ પળો જુઓ વાયરલ વિડિયો

હાલમાં ગુજરાતના અનેક કલાકારો પોતાના સમયે વિદેશ પ્રવાસમાં વિતાવી રહ્યા છે આ સમય વચ્ચે ગુજરાતના સિંગર તરીકે જાણીતા કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે કેન્યા પ્રવાસની મજા માણી રહ્યા છે આ તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે થોડા સમય પહેલા જ કિર્તીદાન ગઢવી અબુધાબીના પ્રવાસ પર પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા…