કિર્તીદાન ગઢવીએ ઇન્ડિયન લેવલ શોમાં દ્વારકાધીશનું ભજન ગાય લોકોને મોજ કરાવી દીધી, કૈલાશ ખેરે પણ કર્યા ખૂબ વખાણ જુઓ વાયરલ તસવીરો
ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી આજે સંગીત ક્ષેત્રે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. કિર્તીદાન ગઢવી એ ડાયરાની દુનિયામાં પોતાની ઓળખ ઊભી કરી ટીવી મ્યુઝિક શો ના સ્ટેજ સુધી પહોંચી ગયા છે. હાલમાં જ કિર્તીદાન ગઢવીને કૈલાશ ખેર દ્વારા આયોજિત એક રિલાયટી શોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. કીર્તિદાન ગઢવી એ આ…