કોરિયન છોકરાને ભારતીય છોકરી સાથે થયો પ્રેમ, લગ્નમાં યુવકે લૂંગી અને શર્ટ પહેરી તો પરિવારજનોએ પહેર્યા ભારતીય પરંપરાગત પોશાક જુઓ ખાસ તસવીરો

કોરિયન છોકરાને ભારતીય છોકરી સાથે થયો પ્રેમ, લગ્નમાં યુવકે લૂંગી અને શર્ટ પહેરી તો પરિવારજનોએ પહેર્યા ભારતીય પરંપરાગત પોશાક જુઓ ખાસ તસવીરો

હાલમાં વિદેશના લોકો પણ ભારતમાં યુવાન યુવતીઓ સાથે લગ્ન કરતા હોય છે આવા અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે જેની પ્રેમ કહાની સાંભળીને આપણે પણ થોડીવાર માટે વિચાર માં પડી જતા હોઈએ છીએ. આવો જ એક કપલ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમામ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના…