રાજુલાનો યુવક લઇ આવ્યો વિદેશી લાડી – હિન્દૂ રિતીરિવાજથી લગ્ન કર્યા, લોકો જોતા રહી ગયા…
આપણે સૌ લોકોએ અનોખા લગ્ન અનોખા વ્યક્તિ સાથે થતા જોયા જ હશે અને આપણે ત્યાં એવું પણ સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે અથવા તો કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. હાલના સમયમાં અનેક લોકો સોશિયલ મીડિયા દ્વારા પ્રેમના બંધનમાં બંધાતા હોય છે. હાલના સમયમાં એવું સાંભળ્યું હશે કે વિદેશી યુવાન યુવતીઓ અથવા તો…