વિરાટ કોહલી નો જુનો પ્રેમ આવ્યો યાદ… તેને મોકલેલો પ્રેમ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ…

વિરાટ કોહલી નો જુનો પ્રેમ આવ્યો યાદ… તેને મોકલેલો પ્રેમ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ…

ભારતીય ટીમના લોકપ્રિય કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે એક પ્રેમ પત્ર શેર કર્યો હતો. આ પુસ્તકમાં વિરાટ કોહલીએ આ પત્રમાં તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ પત્રમાં લખ્યું છે કે હું તમને મારા પ્રિય બટાકા માટે આ પત્ર લખી રહ્યો છું. કારણ કે મને સમજાયું કે…