કમાણીની બાબતમાં અમિત શાહને પાછળ છોડી દે છે તેમની પત્ની, આટલા રૂપિયા કમાય છે, બંનેની લવ સ્ટોરી ખૂબ જ સુંદર છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહ વિશે તો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ તેમની પત્ની વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે, તો ચાલો આજે અમે તમને તેમની પત્ની વિશે કંઈક ખાસ જણાવીએ. અમિત શાહે ભાજપની રણનીતિ નક્કી કરી જો જોવામાં આવે તો, અમિત શાહે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ નક્કી કરી…