મહેન્દ્રસિંહ ધોનીએ અડધી રાત્રે પોતાના જન્મદિવસની કરી ઉજવણી પત્ની સાક્ષી ધોની ને પગે લાગી, અભિનેતા સલમાન ખાન પણ જોવા મળ્યા જુઓ ખાસ તસવીરો

મહેન્દ્રસિંહ ધોનીએ અડધી રાત્રે પોતાના જન્મદિવસની કરી ઉજવણી પત્ની સાક્ષી ધોની ને પગે લાગી, અભિનેતા સલમાન ખાન પણ જોવા મળ્યા જુઓ ખાસ તસવીરો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સમગ્ર વિશ્વમાં લોકો ચાહે છે. સાત જુલાઈ 2024 ના રોજ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ ધોનીને જન્મદિવસ માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી માત્ર એટલું જ નહીં પરંતુ બોલિવૂડના અનેક સેલિબ્રિટી અને ક્રિકેટ જગતના તમામ…