ધંધાનો મુખ્ય સ્ત્રોત એટલે આવક
ધંધાનો મુખ્ય પાયો અથવા તો તેનું પરિણામ તેની આવક ઉપર રહેલું છે. દરેક વ્યક્તિ ધંધો અથવા તો નોકરી પોતાની યોગ્ય આવક અને એ જ આવકથી પોતાનું સારું ભવિષ્ય તૈયાર કરતો હોય છે. આવક દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વનો અંગ હોય છે કારણ કે તે જ આ વખતે તે પોતાના તથા પોતાના પરિવારના સપના પૂરા કરતો…