મમતા સોની પહોંચી ગંગાઘાટ, માથામાં તિલક લગાવી ગંગાઘાટ પર મહાપૂજાનો લાભ લીધો જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો જાણતા હશો કે મમતા સોની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની મશહુર અભિનેત્રી છે. તેમણે અનેક ફિલ્મોમાં અભિનય કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને એક નવી ઊંચાઈ આપી છે. જેમણે 2014માં ઓઢણી ફિલ્મમાં કામ કર્યું હતું આ ફિલ્મમાં તેમનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. મમતા સોનીએ પોતાના અભિનયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ…