અંબાણી પરિવારના ઘર આંગણે મામા લાવ્યા મામેરુ-નીતા અંબાણીએ ગુજરાતી પરંપરાથી ભવ્ય સ્વાગત કર્યું જુઓ સુંદર તસવીરો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરશે પરંતુ આ પહેલા લગ્નમાં મામેરાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ મામેરા વિધિ નું આયોજન મુકેશ અંબાણી ના ઘર આંગણે એન્ટિલિયામાં…