મેરેજ બ્યુરોમાં જનારા સાવધાન!! મેરેજ બ્યુરોના સંચાલક દ્વારા યુવકને ફસાવી ખોટા લગ્ન કરાવી પાંચ લાખની છેતરપિંડી જાણો શું છે સમગ્ર મામલો
હાલ સમગ્ર દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તેવા સમયમાં લૂટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ સામે આવતા થયા છે થોડા સમય પહેલા એસી લાખ કરતાં વધારે ની છેતરપિંડી લુટેરી દુલ્હન દ્વારા કરવામાં આવી હતી આ મામલાને હજુ વધારે દિવસ થયા નથી તેવામાં બીજો લૂંટેરી દુલ્હનનો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરા નજીક વેમાલી વિસ્તારમાં રહેતો યુવક…