પિતાના અવસાન બાદ માતાની સેવા કરવા માટે જીવનભરના કર્યા લગ્ન, 54 વર્ષની ઉંમરે શરૂ કરી એક્ટિંગ-જાણો કોણ છે પંચાયત વેબ સિરીઝની આ અભિનેત્રી

પિતાના અવસાન બાદ માતાની સેવા કરવા માટે જીવનભરના કર્યા લગ્ન, 54 વર્ષની ઉંમરે શરૂ કરી એક્ટિંગ-જાણો કોણ છે પંચાયત વેબ સિરીઝની આ અભિનેત્રી

પંચાયત વેબસીરીઝ એ આજે ચારેકોર ધૂમ મચાવી દીધી છે આ વેબ સિરીઝ લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ કારણથી જ પંચાયતની ત્રીજી સીઝન પણ આવી ચૂકી છે જેને લઇ તમામ લોકોએ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ વેબ સિરીઝના દરેક પાત્રના અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. પરંતુ આ માહોલ વચ્ચે પંચાયત વેબ સિરીઝ…