પોતાની વ્યસ્ત લાઈફમાં શેડ્યુલિંગ કેવી રીતે કરવું અને તેની માસ્ટર કી
|

પોતાની વ્યસ્ત લાઈફમાં શેડ્યુલિંગ કેવી રીતે કરવું અને તેની માસ્ટર કી

તમે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા હો અને તમે ફેમિલીને ટાઈમ નથી આપી રહ્યા અને તેને સંતુલન જાળવી રાખવા માટે તમારે અલગ અલગ પ્રયત્ન કરવા પડે છે અને તેની માટે એક અલગથી દિનચર્યા અને ટાઈમ ટેબલ બનાવવું પડશે. તમારા ટાઈમ ટેબલમાં એવી યોજના બનાવજે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે અલગ અલગ ટાઈમ બધાને પ્રોવાઇડ કરી…