સુરાપુરા ધામ ભોળાદ ખાતે પધાર્યા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર.. દાનભા બાપુ ને હાર તથા શાલ ઓઢાડી કર્યું સન્માન જુઓ સુંદર તસવીરો
આપ સૌ લોકો સુરાપુરા ધામ ભોળાદ વિશે સાંભળ્યું જ હશે. આ ધામ આજે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા નું પ્રતીક બની ગયું છે સુરાપુરા ધામ ભોળાદ સાથે વીર રાજાજી તથા તેજાજી દાદા ની શૂરવીર ગાથા જોડાયેલી છે આ ધામમાં આજે આવા કળિયુગમાં હાજરાહજૂર વીર રાજાજી તથા તેજાજી દાદાની પૂજા કરવામાં આવે છે દાદાના દર્શન કરવા માટે…