ગુજરાતવાસીઓ તૈયાર રહેજો!! હજુ વધારે વાવાઝોડા સાથે આવી શકે છે આ શહેરો માં વરસાદ હવામાન વિભાગ એ વ્યક્ત કરી આગાહી
|

ગુજરાતવાસીઓ તૈયાર રહેજો!! હજુ વધારે વાવાઝોડા સાથે આવી શકે છે આ શહેરો માં વરસાદ હવામાન વિભાગ એ વ્યક્ત કરી આગાહી

સમગ્ર ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે હવામાન માં અચાનક પલટો આવતા ગુજરાતવાસીઓ ભારે ચિંતામાં મુકાયા છે કારણ કે છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ સાથે ભારે પવનના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે સાથે ભાવનગર દ્વારકા પોરબંદર જેવા પ્રદેશોમાં પણ વરસાદના એંધાણ નજરે પડ્યા હતા. ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા પહેલા સુરત વડોદરા રાજકોટ જેવા શહેરોમાં…