મોરબીના પરિવારએ લગ્નની એટલી મોંઘી કંકોત્રી બનાવી કે તમે ભૂલથી પણ કચરાપેટીમાં નહીં ફેંકી શકો… જુઓ શું છે કંકોત્રીમાં વિશેષતા….
હાલના સમયમાં લગ્ન કરતા વધારે લગ્ન કંકોત્રીમાં વિશેષતા જોવા મળે છે. આજે લોકો લગ્ન પાછળ નહીં પરંતુ લગ્ન કંકોત્રી પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચા કરતા હોય છે. લગ્નના માહોલ વચ્ચે રાજકોટના પરિવાર એ કંકોત્રીના માધ્યમ દ્વારા પર્યાવરણ વિશે જાગૃતતા ફેલાવી છે આ વિચાર પરિવારજનો સાથે સાથે દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ સમગ્ર…