મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે તેમના દીકરા આકાશ અંબાણીએ મુંબઈમાં આવેલ પ્રસિદ્ધ બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી જુઓ સુંદર તસવીરો

મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે તેમના દીકરા આકાશ અંબાણીએ મુંબઈમાં આવેલ પ્રસિદ્ધ બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી જુઓ સુંદર તસવીરો

સમગ્ર ભારત દેશમાં મુકેશ અંબાણી અને તેની રિલાયન્સ કંપની ડંકો વગાડી રહી છે. તેમની સાથે સાથે તેમના પુત્રો પણ આ વારસો જાળવી રાખ્યો છે મુકેશ અંબાણી આટલા અમીર હોવા છતાં પણ પોતાના દરેક પુત્રો અને પુત્રીને સંસ્કાર અને સંસ્કૃતિ વિશેની સમજ આપી છે. તેથી જ આજે ખૂબ જ મોટી સંખ્યામાં અંબાણી પરિવારને લોકો ચાહે છે….