કરોડોનો બંગલો હોવા છતાં આ વ્યક્તિ ગાય સાથે ખાય છે, બેસે છે, અને પથારીમાં એક સાથે જ સુવે છે…જુઓ તસવીરો

કરોડોનો બંગલો હોવા છતાં આ વ્યક્તિ ગાય સાથે ખાય છે, બેસે છે, અને પથારીમાં એક સાથે જ સુવે છે…જુઓ તસવીરો

ભારત દેશની અંદર વર્ષોથી ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. પ્રાચીન પરંપરા પ્રમાણે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને રસોઈ બનાવતી વખતે ગાય માટે પહેલી રોટલી બનાવવામાં આવે છે. આજના સમયમાં ગાયને સૌ કોઈ લોકો પૂજે છે અને ગાયની સેવા કરે…