બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી મૃણાલ ઠાકુર મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી પૂજાપાઠ કરી સિદ્ધિવિનાયક બાપાના લીધા આશીર્વાદ

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી મૃણાલ ઠાકુર મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી પૂજાપાઠ કરી સિદ્ધિવિનાયક બાપાના લીધા આશીર્વાદ

અભિનેત્રી મૃણાલ ઠાકુર હાલમાં જ વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’માં જોવા મળી હતી. ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ તાજેતરમાં 5મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેની નવી ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ની રિલીઝ પર, મૃણાલ તાજેતરમાં બાપ્પાના આશીર્વાદ લેવા તેના પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. મૃણાલ ઠાકુર તેના આખા પરિવાર…