નરેન્દ્ર મોદીજી ત્રીજીવાર બન્યા દેશના વડાપ્રધાન- શપથગ્રહણ સમારોહમાં અંબાણી પરિવાર, ગૌતમ અદાણી સાથે અક્ષય કુમાર, શાહરુખ ખાન જેવા સેલિબ્રિટી રહ્યા ઉપસ્થિત જુઓ તસવીરો
| |

નરેન્દ્ર મોદીજી ત્રીજીવાર બન્યા દેશના વડાપ્રધાન- શપથગ્રહણ સમારોહમાં અંબાણી પરિવાર, ગૌતમ અદાણી સાથે અક્ષય કુમાર, શાહરુખ ખાન જેવા સેલિબ્રિટી રહ્યા ઉપસ્થિત જુઓ તસવીરો

તારીખ 9 જૂન 2024 માં આ દિવસ દરેક ભારતીય માટે હંમેશા યાદગાર બની રહેશે કારણ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ દિવસ ભારત માટે ઐતિહાસિક બન્યો હતો. આ ભવ્ય શપથ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાખવામાં આવ્યો હતો આ શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના મહેમાનો સાથે સાથે અનેક…