છૂટાછેડા બાદ પ્રથમ વાર હાર્દિક પંડ્યા વગર નતાશા એ પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો, જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા ના છૂટાછેડા ના સમાચાર પોતાના દરેક ચાહકો માટે ખૂબ જ ખરાબ સાબિત થયા હતા. આ બાદ હાર્દિક અને નતાશા ને લઈ અનેક સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ કપલે ચાર વાર લગ્ન કર્યા છતાં પણ અંતે…