જુઓ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશા એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી દુનિયાના દરેક માતા પિતા માટે કહી સૌથી મોટી વાત

જુઓ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશા એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી દુનિયાના દરેક માતા પિતા માટે કહી સૌથી મોટી વાત

આપણે સૌ લોકો જાણીએ છીએ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરા હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા છૂટાછેડા ની જાહેરાત કરી હતી. આખરે બંને લોકોએ લાંબા સમયગાળા બાદ પોતાના સંબંધનો અંત લાવી દીધો હતો આ સમાચાર ચાહકોને જાણ થતા ની સાથે જ તેમાં પણ નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં હાર્દિક પંડ્યા…