બોલિવૂડની સિંગર નેહા કક્કરે 36 માં જન્મદિવસની શાનદાર ઉજવણી કરી, કેક સાથે ગુલાબી ડ્રેસ માં આપ્યા પોઝ જુઓ વાયરલ તસવીરો
| |

બોલિવૂડની સિંગર નેહા કક્કરે 36 માં જન્મદિવસની શાનદાર ઉજવણી કરી, કેક સાથે ગુલાબી ડ્રેસ માં આપ્યા પોઝ જુઓ વાયરલ તસવીરો

બોલીવુડ ની પ્રખ્યાત સિંગર નેહા કક્કર એ પોતાના 36 માં જન્મદિવસની શાનદાર ઉજવણી કરી હતી. તેમનો જન્મદિવસ સૌથી પહેલા ટીવી શો ‘સુપરસ્ટાર સિંગર 3’ના સેટ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી હતી.જન્મદિવસની ઉજવણી દરમિયાન ગુલાબી રંગના આઉટ ફીટમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.જેની તસવીરો…