ગામડિયાનું દિલ આવ્યું નેધરલેન્ડની ગોરી યુવતી પર ગ્રામજનોએ નેધરલેન્ડની યુવતીનું કર્યું ભવ્ય સ્વાગત બંને લોકોએ કર્યા ધામધૂમથી લગ્ન – જુઓ વાયરલ તસવીરો
આપણા ભારતની આ ભૂમિમાં પ્રેમને પવિત્ર બંધન માનવામાં આવે છે દરેક લોકો કોઈ ચોક્કસ ઉંમરે પ્રેમના બંધનમાં બંધાતા હોય છે અને પોતાના જીવનની નવી શરૂઆત કરતા હોય છે ઘણા પ્રેમને કોઈ પણ જાતની નાત જાત ધર્મ કે સીમા નડતી નથી તેઓ માત્ર પ્રેમને જ પોતાનું સર્વસ્વ માને છે આવો જ એક ખૂબ જ સુંદર કિસ્સો…