વિરાટ કોહલી અને અનુષ્કા ની આ તસવીરો તમે ક્યારેય નઈ જોઈ હોય…
ટીમ ઈન્ડિયાનું મોટું નામ વિરાટ કોહલી છે જે આજે ક્રિકેટનો બાદશાહ બની ગયો છે. ક્રિકેટ નિષ્ણાતો પહેલાથી જ વિચારી રહ્યા છે કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ કોણ તોડશે, જે પોતાનામાં એક મોટો પ્રશ્ન છે. પરંતુ વિરાટ કોહલી થોડા જ દિવસોમાં એક એવો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે જેની કોઈ કલ્પના પણ ન કરી…