‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા તારક મહેતાએ 50 વર્ષે કર્યા લગ્ન, લગ્નમાં મોટા મોટા સુપર સ્ટારોએ હાજરી આપી હતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા તારક મહેતાએ 50 વર્ષે કર્યા લગ્ન, લગ્નમાં મોટા મોટા સુપર સ્ટારોએ હાજરી આપી હતી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સચિન શ્રોફે હાલ તેની પ્રેમિકા ચાંદની સાથે તેને સાથ ફેરા ફર્યા છે. જ્યારે 50 વર્ષ અભિનેતા અગાઉ જુહી પરમાર સાથે લગ્ન કરી ચૂક્યા છે, તેને એક પુત્રી પણ છે તેનું નામ સમાયરા રહ્યા છે ત્યારે તેને એક લગ્નનો ગાઢ બંધાય હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ખુબ સુંદર બબીતા…