અંબાણી પરિવારના લગ્ન લખવાની સેરેમની માં રાધિકા મર્ચન્ટે પહેર્યો હતો આ ખાસ લેંઘો જેની ઓનલાઇન કિંમત જાણીને તમે ચોકી જશો….
ભારત દેશના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીના ઘરે ટૂંક જ સમયમાં લગ્નનો અવસર આવવા જઈ રહ્યો છે. દેશમાં સૌથી અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારોની સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી. તેથી જ તેના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તમામ રસમો નિભાવવામાં આવી હતી. આ તમામ રસમોમાં લગ્ન ફંક્શન લગ્ન લેખન અથવા અનેક રસમોથી લગ્નની…