અનંતના લગ્ન પહેલાં તેમની માતા નીતા અંબાણીએ બનારસી સાડીમાં ચાર ચાંદ લગાવી દીધા જુઓ વાયરલ આકર્ષક તસવીરો
સમગ્ર અંબાણી પરિવાર ભારતના સાંસ્કૃતિક વારસા અને તેમના સંસ્કારોને હંમેશા માટે જીવંત રાખે છે કારણ કે તેઓ પોતાના દરેક પારિવારિક અને ધાર્મિક પ્રસંગોમાં સંસ્કૃતિને શોભે તેવા પહેરવેશ સાથે ઉપસ્થિત રહેતા હોય છે આ જ કારણથી આજે અંબાણી પરિવારે તમામ લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે આ માહોલ વચ્ચે હવે જ્યારે અનંત અને રાધિકાના લગ્ન માટે…