ચાર વર્ષના લગ્ન જીવન બાદ પત્ની ના અન્ય જગ્યાએ સંબંધ હોવાથી પતિએ ગળાફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું સુસાઇડ નોટમાં એવી વાત સામે આવી કે….

ચાર વર્ષના લગ્ન જીવન બાદ પત્ની ના અન્ય જગ્યાએ સંબંધ હોવાથી પતિએ ગળાફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું સુસાઇડ નોટમાં એવી વાત સામે આવી કે….

સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ગોધરાના કાછિયાવાડ વિસ્તારમાં આવેલ બાવાની મઢી પાસે રહેતા એક યુવકનો આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવક ની પત્ની યુવકના ઘરેથી ગયા બાદ પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધતી હતી તેથી જ અવારનવાર તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ યુવકે અનેકવાર પોતાની પત્નીને સમજાવી હતી…