જુના પહેરવેશને ફરીથી આપ્યો નવો અંદાજ અનંત રાધિકાની રિસેપ્શન પાર્ટીમાં પોતાની માતાની સાડીમાં જોવા મળી અંબાણી પરિવારની મોટી વહુ “શ્લોકા અંબાણી” જુઓ વાયરલ તસવીરો

જુના પહેરવેશને ફરીથી આપ્યો નવો અંદાજ અનંત રાધિકાની રિસેપ્શન પાર્ટીમાં પોતાની માતાની સાડીમાં જોવા મળી અંબાણી પરિવારની મોટી વહુ “શ્લોકા અંબાણી” જુઓ વાયરલ તસવીરો

અંબાણી પરિવારની મોટી બહુ સ્લોકા અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગમાં ભારતીય પરંપરાગત સાડી પહેરી તમામ લોકોના દિલ જીતી લીધા હતા. આટલા મોટા અમીર પરિવારની વહુ હોવા છતાં પણ પોતાની સાથે હંમેશા ભારતીય સંસ્કારો સંસ્કૃતિ અને સભ્યતાને હંમેશા સાથે રાખે છે આ કારણથી જ એક સર્વશ્રેષ્ઠ બહુ તરીકેની નામના આજે શ્લોકા અંબાણીએ પોતાના પરિવારમાં લોકો…