ભારત માટે ઓલમ્પિકમાં મેડલ જીતનારી મનુ ભાકર 22 વર્ષની ઉંમરમાં 22 દેશની મુલાકાત લઈ ચૂકી છે માત્ર એટલું જ નહીં પરંતુ… જુઓ તેમના જીવનની ભવ્ય સફળતા
પેરીસ ઓલમ્પિક આયોજિત 2024 માં ભારતના અનેક ખેલાડીઓ અલગ અલગ રમતમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ભારતીય શૂટર મનુ ભાકરે ઓલમ્પિક 2024 માં ઇતિહાસ રચી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. સૌપ્રથમ વાર બેક ટુ બેક બે મેડલ જીતનાર ભારતીય પ્રથમ મહિલા બની હતી. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ…