નર્મદા નદીમાં 30થી વધુ શ્રદ્ધાળુઓ ન્હાઈ રહ્યા હતા…અચનાક નર્મદા નદીમાં પાણી એટલું વધી ગયું કે શ્રદ્ધાળુઓ ફસાયા -જુઓ વિડીયો
HHDC એ એવી કંપની છે જે ઇન્દોર નજીકના ઓમકારેશ્વર ડેમની જાળવણી કરે છે, જે નર્મદા નદી પર બનેલ છે. ગયા રવિવારે HHDC કંપનીએ સવારે 11:00 વાગ્યે નર્મદા નદીમાં પાણી છોડ્યું હતું. જો કે પાણીમાં અચાનક વધારો થતાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકોને આફતનો સામનો કરવો પડ્યો હતો. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીની જળસપાટીમાં…