અભિષેક સાથેના છૂટાછેડાની અફવાઓને લઈ એશ્વર્યા રાય આ વ્યક્તિ સાથે પહોંચી અમેરિકા, જુઓ વાયરલ તસવીરો

અભિષેક સાથેના છૂટાછેડાની અફવાઓને લઈ એશ્વર્યા રાય આ વ્યક્તિ સાથે પહોંચી અમેરિકા, જુઓ વાયરલ તસવીરો

બોલીવુડની સૌથી લોકપ્રિય જોડી એશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધો લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે. આ બંને લોકો 17 વર્ષથી એકબીજા સાથે જોડાયા છે તથા તેમને લગ્નજીવન દરમિયાન એક સુંદર પુત્રીનો જન્મ આપ્યો છે જેમનું નામ અરાધ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં અને અવારનવાર અનેક સમાચાર સામે આવી રહ્યા છે…