મોટાભાઇની વિદાયનું દુખ ન સહન કરી શક્યો નાનો ભાઇ, 30 મિનિટમાં નાના ભાઈએ પ્રાણ છોડ્યા પ્રાણ – બંનેની અંતિમયાત્રા સાથે નીકળતા લોકો પણ હિબકે ચઢ્યા

મોટાભાઇની વિદાયનું દુખ ન સહન કરી શક્યો નાનો ભાઇ, 30 મિનિટમાં નાના ભાઈએ પ્રાણ છોડ્યા પ્રાણ – બંનેની અંતિમયાત્રા સાથે નીકળતા લોકો પણ હિબકે ચઢ્યા

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી હાર્ટ એટેકના કારણે મૃત્યુના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં એવું બન્યું છે કે ક્રિકેટ કે ફૂટબોલ રમતી વખતે યુવકોના મોત થયા છે, તો કેટલાક કિસ્સામાં જીમમાં કસરત કરતી વખતે વ્યક્તિના મોતના કિસ્સા પણ બન્યા છે. ત્યારે હવે એક દિલધડક કિસ્સો સામે આવ્યો છે. જાનકીનાથને ખબર ન હતી કે…