ઓસ્ટ્રેલિયામાં ભણતી રિયા પટેલ નામની દીકરીનું દર્દનાક મોત…દીકરી સાથે એવું બન્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…
આજકાલ, ઘણા માતા-પિતા તેમના બાળકોને વધુ સારા શિક્ષણ અને કારકિર્દીની તકો માટે વિદેશ મોકલે છે. જો કે, તાજેતરમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ઉચ્ચ અભ્યાસ માટે સિડની ગયેલી ગુજરાતની રિયા પટેલ નામની યુવતીનું કાર અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માતથી તેમના પરિવારમાં આભા તૂટી ગઈ છે. રિયા માત્ર 20 વર્ષની હતી અને અકસ્માત…