“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ની સોનુ તરીકે પાત્ર નિભાવનાર અભિનેત્રી પલક સિંધવાએ તેના 26માં જન્મદિવસ નિમિત્તે ખરીદી કરોડો રૂપિયાની લક્ઝરીયસ કાર ગુલાબી કુર્તીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજના સમયમાં સૌથી લોકપ્રિય ટીવી શો બની ગયો છે લોકો આ સીરીયલ ને જોવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે કારણ કે તેમાં આવતી કહાની અને એથી વિશેષ પાત્રો લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે. આ ટીવી શો એ અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત કર્યા છે દિવસેને દિવસે આ…