ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ અને તેમના પતિ સિંગર પાર્થિવ ગોહિલે અંબાણી પરિવારની પાર્ટીમાં ધમાલ મચાવી ગુજરાતી કલાકારોનો જામ્યો મેળો જુઓ ખાસ તસવીરો

ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ અને તેમના પતિ સિંગર પાર્થિવ ગોહિલે અંબાણી પરિવારની પાર્ટીમાં ધમાલ મચાવી ગુજરાતી કલાકારોનો જામ્યો મેળો જુઓ ખાસ તસવીરો

અંબાણી પરિવારમાં થયેલા આનંદ અને રાધિકાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ લગ્ન ફંકશનની શરૂઆત 3 જુલાઈ 2024 ના રોજ થઈ હતી જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ લોકો જાણીએ છીએ કે તમામ દેશ દુનિયામાંથી આમંત્રિત મહેમાન અંબાણી પરિવારના આ…