અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનમાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે હાજરી આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું જુઓ વાયરલ તસવીરો
| |

અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનમાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે હાજરી આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકો જાણો છો કે રાધિકાને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન ઈટલી દેશ માં ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરવામાં આવી હતી.ક્રુઝ પર લગભગ 800 લોકોને ઇટાલીથી ફ્રાન્સ અને પાછા લઈ જવામાં આવ્યા હતા. આ ફંકશનમાં રાત્રિના નજારા ને અદભુત બનાવવા માટે દેશ-વિદેશના સિંગરોને…