આ પટેલ યુવકે કંકોત્રીમાં સમાજને લગતું એવું કંઈક લખ્યું કે લોકો કરી રહ્યા છે વખાણ…

આ પટેલ યુવકે કંકોત્રીમાં સમાજને લગતું એવું કંઈક લખ્યું કે લોકો કરી રહ્યા છે વખાણ…

હાલ ભારત દેશમાં લગ્નના માહોલ ખૂબ ચાલી રહ્યો છે. જ્યાં લગ્નમાં લોકો કંઈક અલગ અલગ રીતે કરવાની કોશિશ કરતા હોય છે અને એક જાગૃતાનો સંદેશ આપવાની આપવાનો પ્રયત્ન કરતા હોય છે. લોકો પોતાના લગ્નને એક અલગ રીતે પ્રસ્તુત કરતા હોય છે. જ્યાં કોઈ પ્રિ વેડિંગ, લગ્ન કંકોત્રી, અનોખી જાન ,યુનીક લગ્ન મંડપ જેવા વગેરે બાબતોમાં…