આ પટેલ પરિવાર એવું કાર્ય કર્યું છે કે આખી દુનિયા તેને વાહ વાહ કરવા લાગી, વિધવા પુત્રવધુને ઘર ના મૂકવું પડે તે માટે 35 વર્ષના યુવકે તેને દત્તક લીધો સાથે લગ્ન….
ગુજરાતના કચ્છ જિલ્લાના વરજડી નામના ગામમાં તાજેતરમાં એક અનોખી અને હૃદયદ્રાવક ઘટના બની છે. પાટીદાર સમાજના સભ્ય ઈશ્વરભાઈ ભીમાણીને મિત્તલ નામની પુત્રવધૂ હતી, જે સપ્ટેમ્બર 2021માં તેમના પતિ સચિનના અકાળ અવસાન બાદ વિધવા બની હતી. તેમના સમુદાયમાં પુત્રવધૂના લગ્નનો રિવાજ છે. પતિના અવસાન બાદ ઈશ્વરભાઈનો પરિવાર કંઈક અલગ કરવા ઈચ્છતો હતો. મિત્તલને દૂર મોકલવાને બદલે…