ગર્ભવતી પુરુષે આપી દીધો સ્વસ્થ બાળકને જન્મ – પ્રેગનેન્સી ફોટોશૂટ ને લઈ ચર્ચામાં આવેલા જીયા અને જહાદ થઈ ગયા ખુશ ખુશાલ
દરેક વ્યક્તિનું મમ્મી બનવાનું સપનું હોય છે. એક કપલ છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. આ કપલ ટ્રાન્સજેન્ડર હતું અને તેમની ગર્ભાવસ્થા દરમિયાન ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ઘણા લોકો આ કપલના સમર્થનમાં હતા તો ઘણા લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા હતા. હવે એક ખુશીના સમાચાર છે કે…