સોશિયલ મીડિયામાં છવાયેલી અવનીત કોર ઈટલી વેકેશનમાં શોર્ટ કપડા સાથે માણી રહી છે મજા આવી તસવીરો તમે આજ સુધી નહીં જોઈ હોય
સોશિયલ મીડિયાથી ટીવી સિરિયલ અને બોલીવુડ ફિલ્મ સુધી ખૂબ જ ધૂમ મચાવનારી અભિનેત્રી અવનીત કોર હંમેશા પોતાના હોટ ફિગરને કારણે લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. અવનીત કોરે પોતાની પ્રથમ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી સાથે ખૂબ જ નાની ઉંમરમાં કિસિંગ શૂટ કર્યું હતું. આ કારણથી જ તે લોકોની વચ્ચે વધારે ચર્ચામાં રહી હતી સોશિયલ મીડિયામાં પણ આ…