ઇતિહાસમાં પ્રથમ વાર સાત વર્ષનો બાળક બન્યો વારાણસીનો ADG!! પોલીસ અધિકારીઓએ આપી સલામી, સમગ્ર ઘટના વાંચી તમે રડી પડશો
|

ઇતિહાસમાં પ્રથમ વાર સાત વર્ષનો બાળક બન્યો વારાણસીનો ADG!! પોલીસ અધિકારીઓએ આપી સલામી, સમગ્ર ઘટના વાંચી તમે રડી પડશો

ઘણી વખત સોશિયલ મીડિયામાં એવી વાત સામે આવતી હોય છે કે જેની વિશે સાંભળીને આપણે આંખમાંથી પણ આંસુ નીકળી જતા હોય છે ને આવી ઘટનાઓ આપણા હૃદયને સ્પર્શ કરી જતી હોય છે.હાલ માં એક આવી જ ઘટના સામે આવી છે જેમાં કેન્સર જેવી ગંભીર બીમારીમાં છેલ્લા સ્ટેજ સામે લડી રહેલ સાત વર્ષનો બાળક પ્રભાત કુમાર…