ગુજરાતી પોપ સિંગર ગીતા બા ઝાલા અનિરુદ્ધ આહિર સાથે લાવશે નવું ગીત કોયલ રાણી હનીસિંગ અને મિકા સિંગ સાથે પણ કર્યું છે કામ

ગુજરાતી પોપ સિંગર ગીતા બા ઝાલા અનિરુદ્ધ આહિર સાથે લાવશે નવું ગીત કોયલ રાણી હનીસિંગ અને મિકા સિંગ સાથે પણ કર્યું છે કામ

આજના સમયમાં ગુજરાતી લોકસંગીત તથા તેની સંસ્કૃતિ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે અને અનેક લોકોને ગુજરાતી સંસ્કૃતિના ગીતો ખૂબ જ પસંદ આવી રહ્યા છે તેમાં ગુજરાતના અનેક કલાકારો તથા સિંગરોનો બહુ મોટો ફાળો રહ્યો છે. હાલમાં જ પોપ સિંગર ગીતા બા ઝાલા નું નવું ગીત કોયલ રાણી રિલીઝ થવા…