સાઉથ ઇન્ડસ્ટ્રીના મશહુર અભિનેતા પ્રકાશ રાજએ પોતાના પુત્ર ના મૃતદેહ ને ખેતરમાં સળગાવી દીધો ત્યારબાદ એવું થયું કે..
આજના સમયમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક સમાચારો સામે આવતા હોય છે. તેમાં પણ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડનાર ફેમસ એક્ટર પ્રકાશ રાજ એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે.સાઉથ ઇન્ડસ્ટ્રીઝ નો પાયો મજબૂત રાખવામાં સફળ એક્ટર પ્રકાશ રાજ નો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે. પ્રકાશ રાજ એ પોતાના જીવનમાં અનેક સફળતા…