વાહ.. અનંત અને રાધિકા વચ્ચે પ્રેમ તો જુઓ, ક્રૂઝ પાર્ટીમાં કપલએ કરાવ્યું આકર્ષક અંદાજમાં ફોટોશૂટ જુઓ વાયરલ તસવીરો
|

વાહ.. અનંત અને રાધિકા વચ્ચે પ્રેમ તો જુઓ, ક્રૂઝ પાર્ટીમાં કપલએ કરાવ્યું આકર્ષક અંદાજમાં ફોટોશૂટ જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણીના લગ્ન પહેલા ક્રુઝમાં ભવ્ય અને શાનદાર પાર્ટી યોજવામાં આવી હતી જે ઈટલી થી ફ્રાન્સ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રિ વેડિંગ ફંક્શન માટે અનંત અને રાધિકાએ પોતાના અનોખા લુક સાથે પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી જેને જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા. આ સાથે સાથે…