વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં ઉઘાડા પગે નતમસ્તક થઈ ભગવાન શ્રીરામના સૂર્ય તિલક ના કર્યા અદભુત દર્શન ભગવાન શ્રીરામની મૂર્તિ ને જોતા ની સાથે જ વડાપ્રધાન મોદીએ એવું કર્યું કે લોકો પણ મન ભરીને વખાણ કરવા લાગ્યા
રામ નવમી નો તહેવાર સમગ્ર ભારત સાથે સાથે અયોધ્યા ખાતે પણ ખૂબ જ ધામથી ઉજવવામાં આવ્યો હતો જેમાં ભારતના ખૂણે ખૂણેથી અનેક ભક્તો જન્મોત્સવમાં હાજર રહી ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. આ સાથે 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામના મસ્તક પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ સૂર્ય તિલક અરીસો અને લેન્સની મદદ લઈ કરવામાં આવ્યું…