સુંદરતા થી ભરપુર છે IPS આઈશા ચૌધરી, UPSC ના બે પ્રયાસમાં ફેલ થતા ન માની હાર ત્રીજા પ્રયાસમાં મળી સફળતા સમગ્ર ભારત ને અપાવ્યું ગર્વ
જીવનમાં અનેક સંઘર્ષો કરી કરોડો લોકોની વચ્ચે સફળ થવું ઘણું મુશ્કેલ છે પરંતુ ઘણા લોકો આ શક્ય કરી બતાવે છે અને સફળતાના દરેક શિખરો પોતાના જીવનમાં પ્રાપ્ત કરતા હોય છે. થોડા સમય પહેલા લેવાયેલી યુપીએસસી પરીક્ષામાં 933 ઉમેદવારો સફળ થયા હતા તેમાંથી ઉત્તર પ્રદેશની આશના ચૌધરી નું નામ સામેલ હતું.આશના ચૌધરી ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના…